<< પરીક્ષા >>
કોન્સટેબલ LRB
પરીક્ષા તા. : 10/04/2022
>> ઉમેદવારે જે જવાબની સામે વાંધો હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ રજુ કરવાનો રહેશે.>> ઉમેદવાર મેન્ટલ એબેલીટીના પ્રશ્નોના જવાબ પોતાના સુવાચ્ય સ્વહસ્તાક્ષરે અથવા ટાઇપ કરી દાખલો ગણી પોતાનો વાંધો રજુ કરી શકશે.
>> તા.૧૪/૦૪/૨૦૨૨ના કલાક ૦૯.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
👉 પ્રોવિઝનલ આન્સર માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> ઓનલાઇન વાંધા/રજુઆત લીંક માટે : અહી ક્લિક કરો.