પોલીસ કોન્સટેબલ (LRB) લેખિત પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર...

<< પરીક્ષા >>

કોન્સટેબલ LRB

પરીક્ષા તા. :  10/04/2022

👉 ફાઇનલ આન્સર માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


*** લોકરક્ષક કેડરની તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની જવાબ ચાવી તા.૧૨.૦૪.૨૦૨૨ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ અને તા.૧૪.૦૪.૨૦૨૨ ક.૦૯.૦૦ સુધી જવાબ ચાવી સામે ઓનલાઇન વાંધા મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન વાંધાઓ અંગે ચકાસણી બાદ પ્રશ્ન નંબર ૮ અને પ્રશ્ન નંબર ૯૩ રદ્દ કરવામાં આવેલ છે અને પ્રશ્ન નંબર ૧૯ અને પ્રશ્ન નંબર ૨૫ ના જવાબમાં ફેરફાર કરવામાં આવેલ છે. આખરી જવાબ ચાવી નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

કુલ-૧૦૦ પ્રશ્નો પૈકી પ્રશ્ન નંબર ૮ અને ૯૩ રદ્દ કરવામાં આવેલ હોવાથી હવે કુલ-૯૮ પ્રશ્નના આપેલ જવાબો ધ્યાને લેવામાં આવશે એટલે કે, હવે કુલ-૯૮ પ્રશ્નો અને ૧૦૦ ગુણ રહેશે. દરેક સાચા જવાબ માટે ૧.૦૨ ગુણ મળવાપાત્ર રહેશે