પોલીસ કોન્સટેબલ (LRB) લેખિત પરીક્ષા માટે અગત્યના સમાચાર...

:: પરીક્ષા ::

પરીક્ષા તા. : 10/04/2022

  • પરીક્ષા પૂરી થયા પછી ઉમેદવારો પ્રશ્નપત્ર લઈ જઇ શકશે.
  • ઉમેદવારો પાસેથી પ્રશ્નપત્ર  કે કોલ લેટર પરત લેવાશે નહિ

<< કેટલા ઉમેદવાર પરીક્ષા આપશે...❓❓

*** 2,95,000 કરતાં વધારે  ઉમેદવારો પરીક્ષા આપશે.

*** 12 થી 2 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.

*** ઉમેદવારોએ 09:00 વાગે કેન્દ્ર પર પહોચી જવાનું રહેશે..