MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા એક્સટર્નલ એડમિશન શરૂ...

::: કોર્સ  :::
  • BA
  • B.Com
  • M.A
  • M.Com
ફોર્મ તા. : 07/04/2022 થી 12/04/2022 સુધી

::: ફી પ્રોસેસ :::

<< BA/B.Com નવા પ્રવેશ ફી - 3250/-
<< BA/B.Com રિપીટર પ્રવેશ ફી - 1300/-
<< M.A/M.Com નવા પ્રવેશ ફી - 3650/-
<< M.A/M.Com રિપીટર પ્રવેશ ફી  - 1500/-

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.