MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ અંગે....


સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ 
👇👇👇👇
  (વધારેલ તારીખ : 31/05/2022) સુધી અરજી કરી શકશે... 


 નોંધગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

***************

સ્કોલરશીપ ના ફોર્મ ટૂંક સમયમાં શરૂ થશે.... 

: સ્કોલરશીપ ફોર્મ ભરતી સમયે જરૂરી ડૉક્યુમેન્ટની ફોર્મેટ 

>>>>  આવકનો દાખલો : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  સેલ્ફ ડિકલેરેશન ફોર્મ 2020-21 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ ફોર ન્યુ સ્ટુડન્ટ 2020-21 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  રિન્યુયલ સરફીકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (ગુજરાતી) : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  રિન્યુયલ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (અંગ્રેજી)  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>>  સેલ્ફ ડિકલેરેશન નોન-IT રિટર્ન  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>>  ઇન્સ્ટ્રકશન ફોર સ્ટુડન્ટ 2020-21  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા... 

 ::: અન્ય ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ 
  • રેશન કાર્ડ 
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ 

 

****************

>>>>  આધાર લિન્ક અંગે જરૂરી માહિતી : અહી ક્લિક કરો

>>>>  લિસ્ટ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેંટ રોસોલ્યુશન્સ MYSY : અહી ક્લિક કરો

>>>> હેલ્પ સેન્ટર <<<<< 

>>>>  હાયર એજ્યુકેશન માટેના હેલ્પ સેન્ટર (BA, BCom, B.Sc, BBA, BCA etc) : અહી ક્લિક કરો

>>>>  મેડિકલ, ડેન્ટલ, પેરમેડિકલ, નર્સિંગ કોર્સિસ માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  એન્જીનિયરીંગ, ફાર્મસી, આર્કિટેક્ચર વગેરે માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  એગ્રીકલ્ચર, વેટેનરી, એનિમલ હસબન્ડરી, ફિશરીશ વગેરે માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો


****************

>>>>  સ્ટુડન્ટ રિટર્નિંગ સહાય અંગે માહિતી : અહી ક્લિક કરો

>>>>  અન્ય તમામ પ્રશ્નો માટે કૃપા કરીને હેલ્પસેંટર વિભાગ પર મળો. વિભાગોની માટે : અહીં ક્લિક કરો

>>>>  ટેકનિકલ સ્ટુડન્ટ માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો

>>>>  MYSY અને અન્ય શિષ્યવૃત્તિ સંબંધિત યુનિવર્સિટીઓ અને કોલેજો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ માટે : અહી ક્લિક કરો

>>>>  કોરોના વોરિયર્સ માટે MYSY GR તારીખ: 15/09/2020. : અહી ક્લિક કરો

****************

****  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

****  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

બાકી તમામ માહિતી MYSY સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...ત્યાં સુધી દરરોજ વેબસાઇટ તેમજ અપડેટ ન્યૂઝ જોતાં રહેવું.