UG NEET આયુર્વેદ અને હોમિયોપેથિક એડમિશન અંગે...
કોર્સ : આયુર્વેદીક (BAMS) અને હોમિઓપેથીક (BHMS)- ઓનલાઈન પિન અને રજીસ્ટ્રેશન માટે તા. : 04/04/2022 થી 09/04/2022 (સવારે 11:00 કલાક) સુધી.
- હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન વેબ સાઇટ પર પાછળ થી જાહેર કરવામાં આવશે.
<< વિદ્યાથીઓ જાતે વેબસાઇટ: www.medadmgujarat.org પરથી ઑનલાઇન પીન ખરીદી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.
:: અગત્યની સૂચના ::
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટેની પ્રવેશ પ્રક્રિયા માટે અગાઉ જે ઉમેિવારોએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને અગાઉ નીટ કટઓફ મજુબ ગેરલાયક ઠરેલ છે અને હવે રીવાઈઝડ નીટ કટઓફ મજુબ ક્વોલીફાઈડ થયેલ હોય તેવા ઉમેિવારોએ ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
- NEET-UG (Only for AYUSH (BAMS/BHMS) UG Course)- ૨૦૨૧ ના અગાઉના નીટ કટ ઓફ મજુબ લાયક ઉમેિવારો આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહીં.
<< એડમિશનની કાર્યપ્રણાલી >>
👇👇
👉 રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે : અહી ક્લિક કરો.
- ફોટો
- ધો.10 અને 12 ની માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- Neet માર્કશીટ (Online માર્કશીટ ચાલશે.)
- આધાર કાર્ડ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
PIN લેવા તેમજ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://www.medadmgujarat.org/ug/home.aspx