RTE (Right to Education) પ્રથમ રાઉન્ડ તારીખ...

RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબતે...

:: ખાસ સૂચના ::

<< તા.17/04/2022 થી તા.19/04/2022 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ વાળા પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને પૂર્ણ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.
<< ઓનલાઈન ભરાયેલા ફોર્મ પૈકી જે ફોર્મ રિજેક્ટ થશે તેવા ઉમેદવારોને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તા. 17/04/2022 થી 19/04/2022 સુધી સમય આપવામાં આવશે..
 << RTE પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ તા. : 26/04/2022 ના જાહેર થશે... 


👉વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.