કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc એડમિશન ફોર્મ શરૂ...
:: કોર્સ :: B.Sc સેમ - 1
ફોર્મ ભરતી સમયે જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ધો.10 અને 12ની માર્કશીટ
- ધો.12 ટ્રાયલ સર્ટિ
- મોબાઈલ નંબર (મોબાઈલ નંબર ચાલુ હોય તે આપવો)
- ઈમેઈલ ID (ઈમેઈલ ID લૉગિન થતું હોય તે આપવું.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://kscpac.org/fees/