સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાઓમાં કલસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિધ્યાર્થીઓ માટે સ્પેશ્યલ એજ્યુકેટરની ભરતી....

કુલ જગ્યા : 1500/-

:: પોસ્ટ ::

  •  સ્પેશ્યલ એજ્યુકેટર - Cerebral palsy (CP)
  •  સ્પેશ્યલ એજ્યુકેટર - Multiple Disabilities (MD)
  •  સ્પેશ્યલ એજ્યુકેટર - Intellectual Disabilities (ID)/ MR

પગાર : 15,000/-

ઉંમર : 32 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ શરૂ તા. : 26/05/2022

ફોર્મ માટે છેલ્લી તા. : 08/06/2022


👉 ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



ફોર્મ ભરવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ssarms.gipl.in/