જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • જિલ્લા કો-ઓર્ડિનેટર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

<< પગાર >>
  • 22,000/- / 27,000/-
  • 10,000/-
ભરતી : ઓફલાઇન (કરાર આધારિત)

અરજી માટે છેલ્લી તા. :
જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 2
1/05/2022

<< અરજી મોકલવાનું સ્થળ : 👇👇

નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાંચમો માળ - જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર.