જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...
::: પોસ્ટ :::- એડવાઇઝર
- વર્કશોપ મેનેજર
- કસ્ટમર કેર મેનેજર
- સેલ્સ એક્ઝિક્યુટિવ
- સર્વિસ એડવાઇઝર
- બોડી શોપ એડવાઇઝર
- મિકેનિક
- ટેલિ કોલર
- એજન્ટ
લાયકાત : ધો.10 પાસ/12 પાસ/સ્નાતક
સમય :- સવારે 11:00 કલાકે
સ્થળ :- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી - બ્લોક, બહુમાળી ભવન અમરેલી.
- અમરેલી
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક:
👇👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
નોંધ :-
<<< ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને અમરેલી જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.
<<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
<<< વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર:- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.