વેસ્ટર્ન રેલ્વે સેલ દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

લાયકાત : 10 પાસ + ITI

>> ટ્રેડનું નામ <<

  • ફિટર
  • ટર્નર
  • મશીનિસ્ટ
  • કારપેન્ટર
  • પેઇન્ટર
  • મેકિનીક (DSL)
  • મેકિનીક (મોટર વ્હીકલ)
  • પ્રોગ્રામીંગ & સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

<<< ફોર્મ શરૂ તા. : 28/05/2022

<<< ફોર્મ માટે છેલ્લી તા. : 27/06/2022



::: ચલણ :::

જનરલ/EWS/OBC : 100/-

SC/ST/PWD અને ફિમેલ માટે : ચલણ નથી

<< જરૂરી ડોક્યુમેન્ટ >>

  • આધાર કાર્ડ
  • ધો. 10 ની માર્કશીટ
  • ITI બધી માર્કશીટ
  • કાસ્ટ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.rrc-wr.com/TradeApp/Login