જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી...

<< પોસ્ટ >>
  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • પ્રોજેકટ આસિસ્ટન્ટ
::: પગાર :::  
  1. ટેકનિકલ આસિસ્ટન્ટ - 16,000/-
  2. પ્રોજેકટ આસિસ્ટન્ટ - 10,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ અને સમય >>
  • તારીખ : 18/05/2022
  • સમય : સવારે 08:00 કલાકે
  • સ્થળ : જનીનવિધા અને પાક સંવર્ધન વિભાગ ક્રુ.મ.વી. જુનાગઢ કૃષિ યુનિવર્સિ જુનાગઢ.

પોસ્ટ અને લાયકાત
👇👇👇
👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.