જિલ્લા બાળ સુરક્ષા અને ચિલ્ડ્રન હોમ પોરબંદર દ્વારા ભરતી...
:: પોસ્ટ અને પગાર ::
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી - 33,250/-
- સુરક્ષા અધિકારીવ - 21,000/-
- સામાજિક કાર્યકર - 14,000/-
- એકાઉન્ટન્ટ - 14,000/-
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર - 12,000/-
- આઉટ રીચ વર્ક - 11,000/-
- ઓફિસ ઇન્ચાર્જ - 25,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 18/06/2022
અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા સમાજ અધિકારીની કચેરી, સેવા સદન - 2 રૂમ NO. 5 સાંદીપની રોડ પોરબંદર.