સંદેશ ન્યૂઝ દ્વારા ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ સુરતમાં ભરતી... 

પોસ્ટ : ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ

લાયકાત : 10 પાસ 

રૂબરૂ સંપર્ક કરવો... 

તારીખ : 18,19,20 - મે 2022

સમય : સવારે 11 થી 5 

સ્થળ : સાત્યેશ ભવન, ડાકોરિયા મિલ કંપાઉન્ડ, દેસાઇ સી.એન.જી. પંપ પાછળ ખટોદરા, જી.આઇ.ડી.સી. ખટોદરા સુરત.