જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ અને પગાર :::

  • ટ્રેઇની/મશીન ઓપરેટર :- 10,000/-
  • કોમ્પ્યુટર ઓપરેટર/સેલ્સ કન્સલ્ટન્ટ :- 7,500/- થી 10,000/-

ઉંમર : 18 થી 35 વર્ષ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ :- 20/05/2022 શુક્રવાર
સમય :- સવારે 11:00 કલાકે
સ્થળ :  જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી - બ્લોક, બહુમાળી ભવન અમરેલી.



અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup