ગુજરાત વાહન માર્ગ વ્યવહાર નિગમ ભાવનગર દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
::: ટ્રેડનું નામ :::
- મોટર મિકેનિકલ વ્હીકલ
- ડીઝલ મિકેનિક
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- કોપા
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 10/06/2022
અરજી સ્થળ : વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર
નોંધ : ઉમેદવારોએ ઓનલાઈન અનુબંધન પોર્ટલ અને એપ્રેન્ટિસશીપઈન્ડિયા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
<<< અનુબંધમ વેબપોર્ટલના રજીસ્ટ્રેશન માટે લીંક >>>
👇👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
<<< એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે લીંક >>>
👇👇👇
https://www.apprenticeshipindia.gov.in/