શ્રી આદર્શ શૈક્ષણિક સંકૂલ હડદડ - બોટાદ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી)
  •  આસિસ્ટન્ટ પ્રોફેસર (એકાઉન્ટ)
  • આસિસ્ટન્ટ પ્રોફેસર (ફીઝીક્સ)
  • ચિત્ર શિક્ષક
ફોર્મ : ઓફલાઇન
  • અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 07/05/2022
<< સ્થળ : મેનેજિંગ ટ્રસ્ટી /પ્રમુખ શ્રી, તક્ષશીલા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-બોટાદ,શ્રી આદર્શ શૈક્ષણિક સંકૂલ હડદડ - બોટાદ.