ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમરેલી દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી... 


પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ 

ઉંમર : 18 થી 35 વર્ષ.

લાયકાત : 12 પાસ 

ઊંચાઈ (પુરુષ માટે ) : 5.5 ફિટ

ઊંચાઈ (મહિલા માટે ) : 5 ફિટ

અરજી મોકલવાની છેલ્લી તા. : 16/05/2022

જરુરી ડૉક્યુમેન્ટ:

  1. 12 માર્કશીટ (ટ્રાયલ સર્ટિ સાથે)
  2. LC
  3. NCC સર્ટિ ( જો હોય તો )
  4. CCC સર્ટિ ( જો હોય તો )
  5. બાયોડેટા ફોર્મ  
  બાયોડેટા ફોર્મની 2 કોપી તથા બધા ડૉક્યુમેન્ટ સાથે 
તા. 23/05/2022 ને સોમવારના રોજ 
પોલીસ હેડ ક્વાટર અમરેલી ખાતે 
રૂબરૂ હજાર રહેવાનુ રહશે.  


અરજી ફોર્મ :


અરજીનો નમૂનો PDF માં અહીથી : ડાઉનલોડ કરો

અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી... 

જાહેરાત