શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો...

કુલ જગ્યા : 250

::: પોસ્ટ ::: એસોસિએટ/હેલ્પર

લાયકાત : 10 + ITI

પગાર : 18,243/-

ઉંમર : 18 થી 26 વર્ષ

:: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::

તારીખ : 13/05/2022 (શુક્રવાર)

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ