જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...
કુલ જગ્યા : 100
:: પોસ્ટ ::
- હેલ્પર / મશીન ઓપરેટર
- લાયકાત : ધોરણ 8 / આઈ.ટી.આઈ
- વય મર્યાદા : 18 થી 3૦ વર્ષ
- પગાર : 9,134/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
:: ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ ::
તારીખ : 31/05/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ.
<< નોંધ >>
<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
<< વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર:- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
<< ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક.
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup