પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભરતી...
પોસ્ટ : લીગલ ઓફિસર
ઉંમર : 50 વર્ષ
લાયકાત : L.L.B.
પગાર : 60,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 26/05/2022
નોંધ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિ ઓફ ઈન્ડિયામાં એનરોલમેન્ટ હોવું ફરિજિયાત.