જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ :::

1. આસી.બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
  • લાયકાત : 10 પાસ
  • પગાર : 15,000/-
2. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
  • લાયકાત : 12 પાસ
  • પગાર : 15,000/-
3. સેલ્સ એક્ઝીક્યુટીવ/બેક ઓફીસ ઓપરેટર
  • લાયકાત : ગ્રેજ્યુએટ
  • પગાર : 10,000/- થી 20,000/-
<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 31/05/2022 (મંગળવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન, અમરેલી.


અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક.
👇👇👇 
https://anubandham.gujarat.gov.in/account/signup

>> ખાસ નોંધ <<

<<<  ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

<<<  ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી

<<<
  પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.

<<<  રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

<<<  વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.

<<<  ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.