ITI ઉમરેઠ દ્વારા રોજગાર ભરતી મેળો...

લાયકાત : 10 પાસ 50 % સાથે & ITI 60 % સાથે

પગાર : 11,806/-

:: ઉંમર ::

મેલ માટે : 18 થી 21 વર્ષ

ફિમેલ માટે : 18 થી 23 વર્ષ

:: ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ ::

તારીખ : 27/06/2022

સમય : 11:00 Am

સ્થળ : આચાર્યશ્રી I.T.I. ઉમરેઠ (240) જાગનાથ મહાદેવ રોડ, મુ.પો. ઉમરેઠ, જિ. આણંદ- 388220.