ENVIRO કંટ્રોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  1. એન્જિનિયરિંગ સુપરવાઇઝર
  2. ડ્રાફ્ટસમેન
  3. ઇન્સ્ટ્રુમેન્ટ ઇજનેર
  4. સેફટી ઓફિસર
  5. કેમિસ્ટ
  6. ઇન્સ્ટ્રુમેન્ટ ટેક્નિશિયન
  7. ફિટર
  8. ઇલેક્ટ્રિશિયન
  9. ઓપરેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તારીખ : 31/05/2022

<<  ઇન્ટરવ્યુ સમય >>

 1 થી 5 માટે : 09:30 થી 01:30

6 થી 9 માટે : બપોરે 02:00 થી 06:00 સુધી

<<< જાહેરાત >>>