GACL (ગુજરાત અલકલાઈઝ એન્ડ કેમિકલ લિમિટેડ) દ્વારા ભરતી...

:: પોસ્ટ અને લાયકાત ::
  • સિનિયર મેનેજર (સિક્યુરિટી) - એક્સ સર્વિસમેન/ગ્રેજ્યુએટ
  • ઇજનેર/આસિસ્ટન્ટ ઇજનેર (મેકેનિકલ પાવરપ્લાન્ટ) - B.E / B.Tech (Mechanical)
  • આસિસ્ટન્ટ ઇજનેર (પ્રોસેરસ CSP) - B.E / B.Tech (Chemical)

ફોર્મ પ્રોસેસ :  ઓનલાઈન

ફોર્મ શરૂ થયાની તારીખ : 24/05/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 05/06/2022

>> નોકરી માટે સ્થળ : દહેજ

👉 વિગતવાર માહિતી માટે : અહી ક્લિક કરો.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b