GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા વિભાગીય હિસાબનીશ અને અધિક મદદનીશ કોલ લેટર શરૂ...
<< પોસ્ટ >>
- વિભાગીય હિસાબનીશ
- અધિક મદદનીશ
પરીક્ષા તા. : 22/05/2022
કોલ લેટર તા. : 11/05/2022 થી 22/05/2022 સુધી...
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=