ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) - 2022 
એડમિશન શરૂ... 

ITI એડમિશન પાંચમો રાઉન્ડ જાહેર...

(ફક્ત મળૂ રાજ્ય કક્ષા(GCVT) તથા Non. Affi. ખાલી બેઠકો )

એડમિશન તા.: 05/09/2022 થી (નવી તારીખ : 30/10/2022


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


*****************************************************
ITI એડમિશન ચોથો રાઉન્ડ જાહેર...

એડમિશન તા.: 27/08/2022 થી 31/08/2022


એડમિશન માટે : અહી ક્લિક કરો.

******************************************************

પ્રવેશના બીજા રાઉન્ડનું મેરીટ પ્રસિદ્ધ થઇ ગયેલ છે ઉમેદવાર પોર્ટલ પર લોગીન કરી પોતાનો મેરીટ નંબર જાણી શકશે

બીજા રાઉન્ડ નું મેરીટ જોવા માટે : અહી ક્લિક કરો.

<<< અગત્યની તારીખ >>>

ઓનલાઈન રજીસ્ટ્રેશન છેલ્લી તા. : 07/08/2022 ના સાંજે 06 કલાક સુધી...
રજીસ્ટ્રેશન ફી માટે છેલ્લી તા. : 08/08/2022 સાંજે 05 વાગ્યા સુધી...
સુધારા - વધારા કરવા માટે તા. : 30/07/2022 થી 07/08/2022
ઓનલાઈન ચોઈસ ફિલિગ તા. : 02/08/2022 થી 08/08/2022 સુધી...




******************************************************

 એડમિશન શરૂ થયાની તા. : 02/05/2022 બપોરના 2 વાગ્યા થી.. 
 વધારેલ તા. : 30/06/2022  12.00 વાગ્યા સુધી... 

પ્રથમ રાઉન્ડ માટે : અહી ક્લિક કરો.

ઉમેદવારે ITI એડમિશન પોર્ટલ કેન્ડીડેટ CANDIDATE LOGIN માં Preview Allotment પર ક્લિક કરી પોતાનો મળેલ પ્રવેશની વિગત ચકાસી લેવી. તથા પોતાનો પ્રોવિઝનલ એલોટમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કે પ્રિન્ટ કરી લેવાનો રહેશે. વધુ માહિતી માટે નજીકની ITI નો સંપર્ક કરવો

 
તારીખ 03-07-2022 ના રોજ 11:00 કલાકે થી મોક ચોઈસ ફીલીગ કરી શકાશે...

<<< મોક ચોઈસ ફિલિંગ રિઝલ્ટ માટે : અહી ક્લિક કરો.


>> નોટિફિકેશન << 
👇👇👇





જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો
  • આધાર કાર્ડ 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો (EWS, OBC/SC/ ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • ધો.10 ની તમામ માર્કશીટ 


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://itiadmission.gujarat.gov.in/Index.aspx