ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) ડીસા દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 150

લાયકાત : 10 પાસ + ITI
  • પગાર : 15,800/-
  • ઉંમર : 18 થી 26 વર્ષ
::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 16/06/2022 (ગુરુવાર)

સમય : સવારે 09:00 કલાકે

સ્થળ : ITI ડીસા