PSI કેડરની મુખ્ય પરીક્ષા તારીખ જાહેર...

::: પોસ્ટ :::

PSI

<< પરીક્ષા તારીખ >>

તા. :  12/06/2022 (રવિવાર) નારોજ (પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા)
તા. : 19/06/2022 (રવિવાર) નારોજ (પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો)

કોલ લેટર તા. : 05/06/2022 થી શરૂ થસે

<<< પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા તા.૧૨/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા) તથા તા.૧૯/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો) ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૦૫/૦૬/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તથા તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જે અંગે તમામે નોંધ લેવી.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.