જીલ્લા રોજગાર કચેરી - મોડાસા રોજગાર ભરતી મેળો...

:: પોસ્ટ ::

>>> કન્સટ્રકશન ટેક્નિશિયન ટ્રેની
જગ્યા : 100
લાયકાત : 10 પાસ/ITI પાસ

>>> ગ્રામીણ સેવા પ્રતિનિધિ
જગ્યા : 100
લાયકાત : 12 પાસ કે તેથી વધુ

ભરતી મેળાની તા. : 29/06/2022
સમય : સવારે 10:30 કલાકે
સ્થળ : ITI,વડાગામ,તા.ધનસુરા,જિ.અરવલ્લી.



<<< આ રોજગાર ભરતીમેળામાં જીલ્લા ના સ્ત્રી / પુરુષ ઉમેદવારો ભાગ લઇ શકે છે.
<<< આ રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો એ www.anubandham.gujarat.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરી ને આજ પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે.