આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

પ્રવાસી શિક્ષકો

પગાર : 3500

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 11/06/2022

અરજી મોકવાનું સ્થળ : આચાર્યશ્રી, આદર્શ નિવાસી શાળા (કુમાર) ભિલોડા, ITI ની બાજુમાં, વાઘેશ્વરી રોડ, ભિલોડા, જી.અરવલ્લી.