નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે  પ્રવેશ એડમિશન ફોર્મ શરૂ...

અનુસુચિત જાતિમાં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મસ ડિગ્રી, ડિપ્લોમા આર્ટ્સ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક તથા ધો.11 અને 12 માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરે છે તેઓ તમામ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે.


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.