GPSC  (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

👨‍✈️   પોસ્ટ   👩‍🏫
--------------------------------------------------------

  • ટી.બી.&ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ કા.રા.વી.યો
  • રેડિયોલોજિસ્ટ કા.રા.વી.યો
  • મહિલા અને બાળ અધિકારી/નાયબ નિયામક
  • બાળ વિકાસ યોજના અધિકારી
  • નર્સિંગ ઓફિસર/પ્રિન્સિપલ
  • મદદનિશ ઇજનેર
  • મેનેજર ગ્રેડ
  • સંશોધન અધિકારી
  • ભુસ્તરશાસ્ત્રી


📆  ફોર્મ ભરવાની તારીખ  🕘
--------------------------------------------------------
  • ફોર્મ શરૂ તા : 15/06/2022
  • છેલ્લી તા : 30/06/2022


👨‍👨‍👧‍👦  ટોટલ જગ્યા  👩‍👩‍👦‍👦
--------------------------------------------------------

કુલ જગ્યા  = 215


📑  જરૂરી ડૉક્યુમેન્ટ  📄
--------------------------------------------------------
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)


   ચલણ   💰
--------------------------------------------------------
  • જનરલ માટે ₹ 100/-
  • SC/ST માટે ₹ ચલણ નથી
  • OBC માટે ₹ 00/- ચલણ નથી
  • PH માટે ₹ 00/- ચલણ નથી

💻  ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ  📲 

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱