ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી બોટાદ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લેરિકલ આસિસ્ટન્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ

પગાર : 10,890/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ >>

<<< તારીખ : 20/06/2022

<<< રજીસ્ટ્રેશન સમય : સવારે 9 થી 11

<<< સ્થળ : નાયબ વનસરકશ્રીની કચેરી, સામાજિક વનીકરણ વિભાગ જિલ્લા સેવા સદન, A - વિંગ, બીજો માળ ખસ રોડ બોટાદ.