આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી...
પોસ્ટ : મીડવાઈફરી
લાયકાત : B.Sc./ પોસ્ટ બેઝિક B.Sc
પગાર : 30,000/- + ઇન્સેટિવ
ઉંમર : 40 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 03/06/2022
અરજી મોકવાનું સ્થળ : ધી અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, પ્રથમ માળ. M.S. બિલ્ડીંગ સેક્ટર 11 ગાંધીનગર.