જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...
કુલ જગ્યા : 100
લાયકાત : 10 પાસ + ITI
- પગાર : 10,618/-
- ઉંમર : 18 થી 27 વર્ષ
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : સાણંદ
અનુબંધમ વેબપોર્ટલના રજીસ્ટ્રેશન લીંક:
👇👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
<<< ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને અમરેલી જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.