જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

:::  ભરતી મેળાની વિગતવાર માહિતી :::

>>> અમદાવાદ ખાતેના એકમ માટે
  • પોસ્ટ : એક્ઝીક્યુટીવ / આસિસ્ટન્ટ મેનેજર
  • લાયકાત :- ધોરણ-૧૨ પાસ/ સ્નાતક
  • વય મર્યાદા :- ૧૮ થી ૨૪ વર્ષ
  • જગ્યાની સંખ્યા :- ૫૦
  • પગાર : 17,500/-
>>> બોટાદ/ રાણપુર/ બરવાળા તાલુકા માટે
  • પોસ્ટ : ડીલીવરી મેન (પુરૂષ) / સેલ્સમેન (પુરૂષ) / કોમ્પુટર ઓપરેટર (ફક્ત મહિલાઓ)
  • લાયકાત :- ધોરણ-૮ / ધોરણ-૧૦ / ધોરણ-૧૨
  • વય મર્યાદા :- ૨૦ થી ૪૫ વર્ષ
  • જગ્યાની સંખ્યા :- ૪૫


::: ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ :::

તારીખ : 24/06/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ

: નોંધ : 👇

<<< ફક્ત અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી નિયત રોજગાર ભરતીમેળામાં ભાગ લઈ શકશો

<<< ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને બોટાદ જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે

<<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

<<<
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર :- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

👇 અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક 👇
https://anubandham.gujarat.gov.in/account/signup