રમતગમત - યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : લીગલ કન્સલટટન્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ (LLB) + CCC

વયમર્યાદા : 50 વર્ષ

પગાર : 60,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 01/07/2022


નોંધ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિ ઓફ ઈન્ડિયામાં એનરોલમેન્ટ હોવું ફરિજિયાત.