જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 110

:: પોસ્ટ ::

  • CNC ઓપરેટર
  • VMC ઓપરેટર
  • ટેક્નિશિયયન

પગાર : 11,500/- + ઇન્સેટિવ  2500/-

વય મર્યાદા : 18 થી 45 વર્ષ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 16/06/2022 (ગુરુવાર)
સમય : સવારે 11:00 કલાકે.
સ્થળ :દ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ), અમરેલી.


અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક.
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/sign

<< ખાસ નોંધ >>

<<<
કેન્ટીન સુવિધા તેમજ અને યુનિફોર્મ અને શુઝ એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે

<<<
ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

<<<
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.

<<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

<<<
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.