જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ :::

મશીન ઓપરેટર
  1. લાયકાત : ધો 8 પાસ
  2. ઉંમર : 18 થી 25 વર્ષ
<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ :- 07/06/2022 (મંગળ)
સમય :- સાવરે 10:00 કલાકે
સ્થળ :- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન,ખસ રોડ બોટાદ

કાર્ય સ્થળ માટે સ્થળ :-
  • લાઠીદડ
  • બોટાદ


અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક:
 👇👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup

નોંધ :-

<<<  રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

<<<  વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર:- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.