જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર /બ્રાન્ચ મેનેજર
મશીન ઓપરેટર

<< લાયકાત >>

આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર /બ્રાન્ચ મેનેજર : 10 પાસ/12 પાસ
મશીન ઓપરેટર : 8 પાસ/ITI પાસ

<< વયમર્યાદા >>

આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર /બ્રાન્ચ મેનેજર : 18 થી 35 વર્ષ
મશીન ઓપરેટર : 18 થી 40 વર્ષ

<< ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ >>

તારીખ : 10/06/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ.

<< કાર્ય સ્થળ >>

ભાવનગર
રાણપુર


અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup