દેવભૂમિદ્વારકા જિલ્લાની આર્યુવેદ શાખા દ્વારા ભરતી...
પોસ્ટ : યોગ ઇન્સટ્રકટર
પગાર : 8,000/-
ઉંમર : 19 થી 45 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
<< ઇન્ટરવ્યુ તારીખ અને સમય >>
તારીખ : 20/063/2022 (સોમવારે)
સમય : 15:00 કલાકે
સ્થળ : જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળિયા.