સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ. એડમિશન અંગે...

કોર્સ :  બી.એડ. (BACHELOR OF EDUCATION)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ. એડમિશનના રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ : 09-06-2022 થી 30-06-2022 સુધી ભરી શકશે.

<<< બી.એડ. નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તારીખ : 04-07-2022 ના રોજ સવારે 9:00 વાગ્યે વેબસાઈટ પર મુકાય ગયેલ છે. તારીખ : 04-07-2022 થી 05-07-2022 ને સાંજે 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીએ પોતાના લોગીનમાં જઈને Request For Change મેનુમાં જઈ મેરીટમાં કોઈ પણ સુધારો જેવો કે માર્ક્સમાં ભૂલ કે સામાન્ય માહિતીમાં સુધારો કરવાનો હોય તો Comment Box માં કોમેન્ટ કરવાની રહેશે. તથા કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવાનો હોય તો જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. E-Mail દ્વારા આપવામાં આવેલ સુધારો કે ડોક્યુમેન્ટ માન્ય ગણાશે નહિ.

<<< વિદ્યાર્થીએ પોતાનું મેરીટ બરાબર ચેક કરી લેવું, જો એડમિશન કાર્યવાહીના કોઈ પણ તબક્કામાં મેરીટમાં ભૂલ જણાશે તો વિદ્યાર્થીનું એડમિશન રદ થશે.

<<< વિદ્યાર્થીના સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાએ જરૂરી 49.5% અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જરૂરી 44.5% ફરજીયાત થતા હોવા જોઈએ, જો એડમિશનના કોઈ પણ તબક્કામાં નિયમ કરતા ઓછી ટકાવારી થશે તો વિદ્યાર્થીનું એડમિશન રદ થશે.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


<<<
નીચે આપેલ કોલેજોમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને આધિન એડમિશન ફાળવવામાં આવશે. પરંતુ અત્યારે વિદ્યાર્થી તેની કોલેજ પસંદગી કરી શકશે.

1) અર્પિત બી.એડ. કોલેજ, રાજકોટ
2) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બી.એડ. કોલેજ જામનગર

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • કોલેજની સેમ-5 અને સેમ-6 ની માર્ક શીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
👉 બુકલેટ માટે : અહી ક્લિક કરો.

એડમિશન માટે નીચે આપેલ લિન્કને કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપના કરો
👇👇👇
https://www.sauedu.in/form_agree_page.aspx