રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર હેઠળ ની સંસ્થા eMPLEX દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
કેરિયર કાઉન્સેલર
પગાર : 20,000/- ફિક્સ
વયમર્યાદા : 21 થી 35 વર્ષ
ભરતી : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 28/06/2022
>>> અરજી મોકલવા માટે સ્થળ : મદદનીશ નિયામક રોજગાર કચેરી મોડેલ કરિયર સેન્ટર 1 લો માળ ITI કેમ્પસ તરસાલી વડોદરા.