GMERS જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા ભરતી....

પોસ્ટ : સ્ટાફ નર્સ

પગાર : 13,000/-

લાયકાત : GNM/ B.Sc. નર્સિંગ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ ::

તારીખ : 10/06/2022
સમય : 11:00 AM
સ્થળ : કોન્ફરન્સ રૂમ, GMERS જનરલ હોસ્પિટલ, વડનગર.