GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

👨‍✈️   પોસ્ટ   👩‍🏫
--------------------------------------------------------
  • મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
  • આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
  • આસિસ્ટન્ટ મેનેજર (HR)
  • આસિસ્ટન્ટ મેનેજર (એડમિન)
  • સિ એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
  • એક્ઝિક્યુટિવ (HR)


📆  ફોર્મ ભરવાની તારીખ  🕘
--------------------------------------------------------
  • ફોર્મ શરૂ તા : 31/05/2022
  • છેલ્લી તા : 06/06/2022

👨‍👨‍👧‍👦  ટોટલ જગ્યા  👩‍👩‍👦‍👦
--------------------------------------------------------

કુલ જગ્યા  = 12

📑  જરૂરી ડૉક્યુમેન્ટ  📄
--------------------------------------------------------
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

🕘  વયમર્યાદા  📆
--------------------------------------------------------
  • મેનેજર : 38 વર્ષ
  • આ. મેનેજર : 32 વર્ષ 
  • આસિસ્ટન્ટ મેનેજર (HR) :  32 વર્ષ
  • આસિસ્ટન્ટ મેનેજર (એડમિન) : 32 વર્ષ
  • સિ એક્ઝિક્યુટિવ : 28 વર્ષ
  • એક્ઝિક્યુટિવ (HR) : 28 વર્ષ

📕  નોટિફિકેશન PDF  📑
--------------------------------------------------------




💻  ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ  📲 

https://www.gujaratmetrorail.com/careers/




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱