IDBI (ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી... 

:: પોસ્ટ ::

  • આસિસ્ટન્ટ મેનેજર
  • એક્ઝિક્યુટિવ

જગ્યા :1544

  • લાયકાત : ગ્રેજ્યુએટ 

ઉંમર : 21 થી 28 વર્ષ 

<< ચલણ >>
 
Rs. 200/- for SC/ST/PWD candidates
Rs. 1000/- for all others.

<<< કેટેગરી પ્રમાણે જગ્યા >>>
👇👇👇

:::: અગત્યની તારીખો :::: 

  • ફોર્મ ભરવાની તા. : 03/06/2022
  • છેલ્લી તારીખ : 18/06/2022
>>> અગત્યની તારીખો <<<<
👇👇👇

>>>   ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/ સહી 
  • આધારકાર્ડ 
  • આવકનો દાખલો 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • સ્વ. હસ્તાક્ષર 
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 

>>>>  સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે. 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx