ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) રાજકોટ દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 500 +

લાયકાત : 10 પાસ/ITI પાસ

પગાર : 20,100/-

વયમર્યાદા : 18 થી 22 વર્ષ

<< ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ >>

તારીખ : 04/07/2022 (સોમવાર)

સમય : સવારે 10:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી

સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. ૧૧૨