પોલીસ કોન્સટેબલ (LRB) માટે ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે મહત્વના સમાચાર...

<<< લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જૂન અંતમાં બહાર પાડવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન જુલાઇમાં શરૃ કરવામાં આવશે PSI ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોનું ડોકયુમેન્ટસ વેરિફિકેશન PSIના આખરી પરિણામ પછી કરવામાં આવશે. તે પછી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.